Search This Website

Ayushman Health Card 2023: આયુષ્યમાન કાર્ડ ડાઉનલોડ કરો, ફક્ત 2 મિનિટમાં

Ayushman Health Card 2023: આયુષ્યમાન કાર્ડ ડાઉનલોડ કરો, તમારી પાસે પણ આયુષ્માન કાર્ડની કોપી નથી તો ચિંતા ન કરશો. કારણ કે તમે આધાર કાર્ડની મદદથી મોબાઇલમાં સરળતાથી આયુષ્માન હેલ્થ કાર્ડ ડાઉનલોડ કરી શકો છો.

Ayushman Health Card 2023: આયુષ્યમાન કાર્ડ ડાઉનલોડ કરો, ફક્ત 2 મિનિટમાં

એવા ઘણા લોકો છે, જેણે આયુષ્માન કાર્ડ બનાવી તો લીધા છે, Ayushman Health Card 2023, પરંતુ તેમની પાસે કોઇ કારણોસર કાર્ડની કોપી નથી. જો તમારી પાસે પણ આયુષ્માન કાર્ડની કોપી નથી તો ચિંતા ન કરશો. કારણ કે તમે આધાર કાર્ડની મદદથી મોબાઇલમાં સરળતાઆયુષ્યમાન કાર્ડ (Ayushman Health Card 2023) ડાઉનલોડ કરી શકો છો. તેના માટે આધાર કાર્ડ સાથે મોબાઇલ નંબર લિંક હોવા જોઇએ.


Ayushman Health Card 2023

પોસ્ટનું નામ Ayushman Health Card 2023 (આયુષ્યમાન કાર્ડ ડાઉનલોડ કરો)

સંસ્થા નું નામ Ministry of Health and Family Welfare, Government of India

વેબસાઈટ pmjay.gov.in


આયુષ્યમાન કાર્ડ ડાઉનલોડ કરો

જેમકે કેન્દ્ર સરકાર ગરીબ વર્ગ માટે આયુષ્માન ભારત યોજનાને ચલાવે છે. જો કે, હવે આ યોજના સાથે રાજ્ય સરકારો પણ જોડાયેલી છે. તેથી હવે આ યોજનાનુ નામ બદલીને આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના-મુખ્યમંત્રી યોજના કરી દીધુ. યોજના અંતર્ગત યોગ્યતા ધરાવતા લોકોના આયુષ્માન કાર્ડ બનાવવામાં આવે છે. પછી તેના દ્વારા કાર્ડધારક મફતમાં 5 લાખ રૂપિયા સુધીની સારવાર કરાવી શકે છે. એવામાં જો તમે આ યોજના સાથે જોડાયેલા છો તો આવો જાણીએ કે તમે તમારા આયુષ્માન કાર્ડને કેવીરીતેઘરબેઠા ડાઉનલોડ કરી શકો છો.


આ રીતે કરી શકો છો આયુષ્માન કાર્ડ ડાઉનલોડ (Ayushman Health Card)

  • સ્ટેપ 1 : સૌપ્રથમ તમારે આયુષ્માન ભારત કાર્ડ ડાઉનલોડ કરવા માટે આ https://bis.pmjay.gov.in/BIS/mobileverify વેબસાઇટ પર જવાનું રહેશે.
  • સ્ટેપ 2 : ઉપર ત્રણ લાઈન પર ક્લિક કરો અને ત્યાં તમને Download Ayushman card નું ઓપ્શન જોવા મળશે તેના પર ક્લિક કરવાનું રહેશે.
  • સ્ટેપ 3 : ત્યાર બાદ આધાર સિલેક્ટ કરી ને scheme મા PMJAY સિલેક્ટ કરવાનું રહશે અને તમારું રાજ્ય અને તમારો આધાર આધાર નંબર દાખલ કરવાનો રહેશે.
  • સ્ટેપ 4 : ત્યારબાદ તમારા આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લીંક હશે તે નંબર પર એક OTP આવશે તે ત્યાં દાખલ કરવાનો રહેશે. અને Verify બટન પર ક્લિક કરવાનું રહેશે.
  • સ્ટેપ 5 : ત્યાર બાદ નવું પેજ ખુલશે અને ત્યાં તમારું નામ અને આયુષ્માન કાર્ડ ક્યારે બનાવેલું છે એ જોવા મળશે અને DOWNLOAD CARD પર ક્લિક કરીને તમે આયુષ્માન ભારત કાર્ડ ડાઉનલોડ કરી શકો છો.

Invalid OTP Please try again આવે તો શું કરવું?

Ministry Of Health and Family Welfareએ Ayushman Health Card Download કરવાની સુવિધા તાજેતરમાં જ શરૂ કરી છે. જેના કારણે આયુષ્માન હેલ્થ કાર્ડ ડાઉનલોડ કરતી સમયે સર્વિસ બરાબર કામ કરતી નથી. તો તમને પણ જો Invalid OTP Please try again એવી એરર આવે તો તમે થોડા દિવસો પછી ફરી આ વેબસાઇટ પર જ પ્રયાસ કરી શકો છો અને તમારું હેલ્થ કાર્ડ ડાઉનલોડ કરી શકો છો.

No comments:

Post a Comment