Search This Website

PMJAY Ayushman Bharat Yojana 2023 (આયુષ્માન ભારત યોજના) : આયુષ્માન કાર્ડ ઓનલાઇન રજીસ્ટ્રેશન,પાત્રતા માપદંડ, હોસ્પિટલ યાદી

Ayushman is an official mobile app from Govt. of India.

Ayushman Bharat – Pradhan Mantri Jan Arogya Yojana (PM-JAY), is a flagship scheme of Government of India to provide cashless secondary and tertiary care treatment from the empanelled public and private hospitals providing coverage to more than 10 crore poor and vulnerable beneficiary families.

Hon’ble MoS for Health & Family Welfare Dr Bharati Pravin Pawar explaining how #ayushmanapp is now the most convenient way for beneficiaries to create their own Ayushman Card from anywhere during the Ayushman Samvad at HWC Deepnagar, Bihar Sharif, Nalanda.
#AyushmanBharat #PMJAY


AyushmanApp official mobile app from Govt. of India: Click Here To Download

આયુષ્માન ભારત યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે ભારતમાં રહેતા તમામ ગરીબ અને BPL કાર્ડ ધારકો તેમના સારા સ્વાસ્થ્ય માટે આયુષ્માન ભારત યોજના હેઠળ મફત આરોગ્ય સારવાર મેળવી શકે. આયુષ્માન ભારત યોજના વિશ્વની સૌથી મોટી આરોગ્ય યોજના છે જે દેશના લગભગ 50 કરોડ ગરીબ લોકોના સ્વાસ્થ્યને આવરી લે છે. આયુષ્માન ભારત યોજના હેઠળ ગુજરાતના 44 લાખથી વધુ ગરીબ પરિવારોના 2.25 કરોડ નાગરિકોને આ યોજનાનો લાભ મળશે. આ પોસ્ટમાં અમે આયુષ્માન ભારત યોજના (પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના) હેઠળ નીચેના વિવિધ મુદ્દાઓને આવરી લેવાનો પ્રયાસ કરીશું.


આયુષ્માન ભારત યોજના 2023

Name of the schemePMJAY Ayushman Bharat Yojana 2023
Which section does it come under?Ministry of Health and Family Welfare (Government of India)
Start of the planFrom 1 February 2018
Main advantagesHealth Assistance Insurance Cover for Critical Illnesses
Budget7000-8000 crores
applicationOnline
Helpline number૧૪૫૫૫/૧૮૦૦૧૧૧૫૬૫
Official websitepmjay.gov.in

આયુષ્માન કાર્ડનાં ફાયદા

આયુષ્માન ભારત યોજના અંતર્ગત દેશના 10.74 કરોડ જેટલા ગરીબ પરિવારોના 50 કરોડ જેટલા નાગરિકોને પ્રતિ વર્ષ પાંચ લાખ રૂપિયા ની સ્વાસ્થ્ય સેવાઓ વિનામૂલ્ય પૂરી પાડવામાં આવે છે. આ માટે વર્ષ 2011/12 માં હાથ ધરવામાં આવેલ વસ્તી ગણતરીના સામાજિક અને આર્થિક આંકડાઓ મુજબ જે પણ પરિવારોનો ગરીબ પરિવારમાં સમાવેશ કરવામાં આવ્યો હોય અને પરિવારો બીપીએલ કાર્ડ ધરાવતા હોય તે તમામ પરિવારનો આયુષ્માન ભારત યોજના અંતર્ગત સમાવેશ કરવામાં આવ્યો છે. આ યોજના અંતર્ગત આયુષ્માન કાર્ડ ધરાવતા લાભાર્થીઓ નજીકની કોઈપણ સરકારી કે ખાનગીમાં આ યોજનાનો લાભ મેળવી શકે છે.

આયુષ્માન ભારત યોજના હોસ્પિટલ લિસ્ટ (અમદાવાદ/રાજકોટ વિગેરે શહેરો)

આયુષ્માન ભારત યોજના સાથે સંકળાયેલ તમામ સરકારી કે ખાનગી હોસ્પિટલમાંથી આ યોજનાનો લાભ મળશે.દેશના કોઈ પણ ખૂણે રહેતા ગરીબ પરિવારના લાભાર્થીઓ પોતાની ઘરની નજીકમાં જ સ્વાસ્થ્ય સેવાઓનો લાભ ઉઠાવી શકે તે માટે ૯૦૦૦ થી વધુ હોસ્પિટલોને આયોજના સાથે જોડવામાં આવી છે. આ ખાનગી કે સરકારી હોસ્પિટલો નું લીસ્ટ જોવા માટે તમે નીચે મુજબના સ્ટેપ્સ ફોલો કરી શકો.


આયુષ્માન ભારત યોજના યાદીમાં તમારું. નામ કેવી રીતે તપાસવું ?

પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના કે આયુષ્માન ભારત યોજના અંતર્ગત કોઈ સ્પેસિફિક નોંધણી પ્રક્રિયા અનુસરવાની થતી નથી પરંતુ વર્ષ 2011 માં રજૂ થયેલ secc આંકડા મુજબ તમે જોઈ શકો છો કે તમે આ યોજના માટે પાત્રતા ધરાવવો છો કે નહીં.

આયુષ્માન ભારત યોજના યાદીમાં તમારું નામ ચેક કરવા માટે. સૌપ્રથમ PMJAY પોર્ટલની મુલાકાત લો અને ત્યારબાદ Am i Eligible પર ક્લિક કરો. ત્યારબાદ તમારો મોબાઈલ નંબર અને કેપ્ચા કોડ દાખલ કરી ઓટીપી જનરેટ કરો. ઓટીપી જનરેટ કર્યા બાદ તમારું રાજ્ય પસંદ કરી તમારું નામ, એચએસડી નંબર અને રેશનકાર્ડ નંબર તેમજ મોબાઈલ નંબર દ્વારા શોધો, પીએમજેવાય યોજના માટે પાત્રતા ધરાવવો છો કે નહીં તે તમે આ રીતે ચેક કરી શકો છો.


અન્ય વૈકલ્પિક રીતે તમે આયુષ્માન ભારત યોજનાના કોલ સેન્ટર નંબર 1455 5 અથવા 1800 111 565 ડાયલ કરી માહિતી મેળવી શકો છો


આયુષ્માન ભારત કાર્ડ હેલ્પલાઇન નંબર

આયુષ્માન ભારત કાર્ડ યોજના અંતર્ગત વિવિધ માહિતી મેળવવા માગતા લાભાર્થીઓ 14555 અથવા 1800 11 565/18002331022 પર ફોન કરી આ યોજના વિશે માહિતી મેળવી શકે છે.

No comments:

Post a Comment